રાજકોટમાં NCPનાં નેતા શરદ પવારના જન્મદિવસ ઉજવણી, અનોખા યજ્ઞનું આયોજન કરાયુ - રેશમા પટેલ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 12, 2020, 10:18 PM IST

રાજકોટઃ 12 ડિસેમ્બરે NCPનાં દિગ્ગજ નેતા શરદ પવારનો જન્મદિવસ છે. જે અંતર્ગત શહેરનાં કાલાવડ રોડ પર સ્થિત NCPનાં કાર્યાલય ખાતે એક અનોખા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે મહિલા પ્રમુખ રેશ્મા પટેલ સહિતનાં કાર્યકરો દ્વારા ‘CM વિજય રૂપાણી સ્વાહા’ તેમજ ‘ગુજરાતનું મંત્રીમંડળ સ્વાહા’ સહિતની અનોખી આહુતિઓ આપવામાં આવી હતી. આ સાથે જ NCPનાં બધા કાર્યકરોએ ખેડૂતો-મહિલાઓને મદદરૂપ થવું અને ભાજપ સરકારના અત્યાચાર સામે લડવાના શપથ લીધા હતા

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.