નવસારી સાંસદ સી.આર.પાટીલે કોરોના સામે લડવા 1.50 કરોડની કરી ફાળવણી - Navsari collector
🎬 Watch Now: Feature Video

સુરતઃ નવસારીના સાંસદ સી.આર.પાટીલની અગત્યની પહેલથી કોરોના સામે લડવા 1.50 કરોડની ફાળવણી કરી છે. સી.આર.પાટીલ દ્વારા 50 લાખ નવસારી કલેક્ટરને, 1 કરોડ સુરત કલેકટરને ફાળવી આપ્યા છે. સી.આર પાટીલે જણાવ્યું છે કે, કોરોના માટે વેન્ટિલેટર સહિત જે ઈકવિપમેન્ટ ખરીદી કરવી પડે તેના માટે રકમ ફાળવી છે.