દાહોદમાં જિલ્લાકક્ષાનો 23 સ્થળ પર નમામિ દેવી નર્મદે કાર્યક્રમ યોજાયો - નગરપાલિકા

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 19, 2019, 1:27 AM IST

દાહોદઃ દાહોદ નજીક ગરબાડા તાલુકામાં આવેલા પાટાડુંગરી ડેમ મુકામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશ્વવિદ્યાલય ગ્રંથ નિર્માણ એકમના ઉપાધ્યક્ષ  ભાવનાબેન દવેની અધ્યક્ષતામાં નમામી દેવી નર્મદે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ સાથે  દાહોદ જિલ્લામાં ત્રણ નગરપાલિકા સહિત કુલ 23 સ્થળોએ આ કાર્યક્રમ યોજાયો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.