ઓહો..હો..! એક ક્લિકમાં જુઓ 'કેમછો ટ્રમ્પ'નું સાક્ષી બનનાર મોટેરાનો અદ્દભૂત નજારો - અમેરીકન પ્રમુખ
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: રાજ્યમાં વર્લ્ડના બે ટોંચના નેતાઓના આગમનને લઇ તડામાર તૈયારીઓ થઇ રહી છે, ત્યારે આ બંને નેતાઓ રાજ્યમાં બનાવેલા અને વર્લ્ડના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ધાટન કરી 1,10,000 પ્રેક્ષકો સામે આલીશાન ક્રિકેટ ગ્રાઉન્ડમાં સભાને સંબોધન કરશે, ત્યારે આ વચ્ચે સ્ટેડિયમનો મનમોહક વીડિયો સામે આવ્યો છે. જેને જોઇ થોડીવાર માટે તો તમે પણ દંગ રહી જશો. તો ક્લીક કરી જુઓ વીડિયો
Last Updated : Feb 13, 2020, 12:44 PM IST