મોરબીઃ રાજ્ય સરાકરના આદેશ બાદ શહેરની બજારો ફરી ધમધમી - Relaxation in lockdown
🎬 Watch Now: Feature Video

મોરબીઃ લોકડાઉનમાં સરકારે આપેલી છૂટછાટો બાદ શહેરમાં બજારો ફરી ધમધમી હતી. જો કે હજુ સુધી જિલ્લામાં જાહેરનામું બહાર પડ્યું નથી, ત્યારે લોકડાઉન-૩ માં જે છુટછાટ આપવમાં આવી હતી તે યથાવત જોવા મળી રહી છે. જિલ્લામાં પાન-મસાલા સિવાયની તમામ દુકાનો હાલ ખુલી જોવા મળે છે અને લોકો પણ બહાર નીકળી રહ્યા છે, તો રોજગાર શરુ થતા લોકોને રાહત મળી છે.