કૃષિ બિલ-2020 પર મોરબીના ખેડૂત આગેવાનનો પ્રતિસાદ... - Agriculture Bill passed in Parliament
🎬 Watch Now: Feature Video
મોરબી: તાજેતરમાં સંસદમાં પસાર થયેલા કૃષિ સુધારા બિલ મુદ્દે કોંગ્રેસ સહિત વિપક્ષી દળો વિરોધ નોંધાવી રહ્યા છે. જેમાં મોરબી જિલ્લાના ખેડૂત આગેવાનોનો આ અંગે પ્રતિભાવ જાણવાનો પ્રયાસ કરવમાં આવ્યો હતો. જાણો, કૃષિ બિલ મુદ્દે શું કહે છે ખેડૂત આગેવનો...