જામનગરમાં CAAના સમર્થનમાં વિશાળ રેલી, સંતો-મહંતો અને વિધાર્થીઓ જોડાયા - હકુભા જાડેજા
🎬 Watch Now: Feature Video
જામનગરઃ શહેરમાં CAAના સમર્થનમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજાની આગેવાનીમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંતો-મહંતો અને વિધાર્થીઓ સહિત 10 હજારથી વધુ લોકો આ રેલીમાં જોડાયા હતા. શહેરના જુદા જુદા રાજમાર્ગ પર પસાર થઈ લોકોમાં જાગૃતતા આવે તેવા પ્રયાસ કરવામાં આવ્યા હતા. લોકોએ હાથમાં બેનર તેમજ સૂત્રોચાર કરી CAAનું સમર્થન કર્યું છે.