કોરોના વાયરસને લઇને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ ખાતે મોક ડ્રીલ યોજાઈ - news in Modasa
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6450582-378-6450582-1584512990821.jpg)
અરવલ્લી : કોરોના વાયરસને લઇને મોડાસાની સાર્વજનિક હૉસ્પિટલ ખાતે મોક ડ્રીલનું આયોજન કરવામાં હતું. જેનું નિરીક્ષણ અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી ડૉ. અનિલ ધામેલિયાએ કર્યું હતું. આ સાર્વજનિક હૉસ્પિટલ ખાતે કોરોના વાયરસને લઇને આઈસોલેશન વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ આયુર્વેદ વિભાગ દ્વારા ઠેર-ઠેર આયુર્વેદિક ઉકાળાનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.