ખિસ્સામાં થયો મોબાઈલ બ્લાસ્ટ, પછી થયું જોવા જેવું.... - GUJARATI NEWS
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-3638403-thumbnail-3x2-sur.jpg)
સુરતઃ ઉધના વિસ્તારમાં આવાલી ફરસાણની દુકાનમાં એક ગ્રાહકના પેન્ટમાં મોબાઈલ બ્લાસ્ટ થયો હતો. મોબાઈલ બ્લાસ્ટ થતા લોકો વચ્ચે અફરાતફરી મચી ગઈ હતી. મોબાઈલ બ્લાસ્ટ થતાં જ પોતાના બચાવ માટે ગ્રાહકે અર્ધ નિર્વસ્ત્ર થવા મજબૂર બનવું પડ્યું હતું. મોબાઇલ બ્લાસ્ટના પગલે લોકોમાં પણ આશ્ચર્ય સર્જાયું હતુ. બ્લાસ્ટ થવાના કારણે વ્યકિતને સામાન્ય ઇજા પહોંચી હતી. લોકોની સતર્કતાથી સદનસીબે જાનહાની ટળી હતી.