ગુરુપૂર્ણિમા નિમિતે તુલસીવન આશ્રમના મહંત ભીખારામદાસ બાપુનો સંદેશ - તુલસીવન આશ્રમના મહંત ભીખારામદાસ બાપુનો સંદેશ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7901467-thumbnail-3x2-surat.jpg)
સુરત: ગુરુપૂર્ણિમા નિમિત્તે તુલસીવન આશ્રમના મહંત ભીખારામદાસ બાપુએ વિશ્વકલ્યાણનો સંદેશો આપ્યો છે. સંત ભીખારામદાસ બાપુએ જણાવ્યું કે, આ કોરોના વૈશ્વિક મહામારી છે. જેને આખા વિશ્વને ભરડામાં લીધું છે, તેથી કોરોનાથી બચવા સમગ્ર દેશવાસીઓએ સરકારે આપેલી ગાઈડલાઇનનો અમલ કરવો જોઈએ. ઘરે બેસીને જ ગુરુના આશીર્વાદ અને શુભઆશિષ લેવા જોઈએ. આ કોરોના મહામારી વચ્ચે મહંતે આર્શીવાદ આપતા જણાવ્યું હતું કે, હું પ્રભુને પ્રાર્થના કરું છું કે, આ વૈશ્વિક મહામારીમાંથી પ્રભુ સમગ્ર વિશ્વના લોકોનું રક્ષણ કરે અને સમગ્ર દેશમાં શાંતિ અને સમૃદ્ધિની સ્થપાના થાય.