ગુરુપૂર્ણિમાઃ છોટાઉદેપુરના મધવદાસ મહારાજનો સંદેશ, જુઓ વીડિયો - news in Chhotaudepur
🎬 Watch Now: Feature Video
છોટાઉદેપુર: જાગનાથ મહાદેવ મંદિરના મહંત મધવદાસજી મહારાજે ગુરુપૂર્ણિમા નિમિતે લોકોને સંદેશ આપતા જણાવ્યું કે, દરેકનો ગુરૂ હોવો જ જોઈએ, જેથી મોક્ષ મળે છે. ગુરૂનો મહિમા અપરંપાર છે.