મહેસાણામાં ભાજપનું પ્રદર્શન, રાહુલ ગાંધી સામે કાર્યકર્તાઓમાં આક્રોશ - Mehsana Raphael news
🎬 Watch Now: Feature Video

મહેસાણા: જિલ્લા ભાજપ દ્વારા કોંગ્રેસ સામે ઘરણાંનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં જિલ્લાના ભાજપ કાર્યકરો અને હોદ્દેદારોએ બેનરો અને સુત્રોચ્ચાચર કરતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ જાહેરમાં રાફેલ મામલે કરેલી ખોટી ટીકા ટિપ્પણીઓ મામલે માફી માંગે તેવી માંગ કરાઈ હતી. સામાન્ય રીતે ચૂંટણી સમયે રાજકીય પક્ષના નેતાઓ એકબીજા સામે આક્ષેપો પ્રતિક્ષેપો કરતા હોય છે. ત્યાં આ વખતે કોંગ્રેસના રાફેલ મુદ્દે કરાયેલા આક્ષેપો ક્યાંકને કયાંક કોંગ્રેસને ભારે પડી રહ્યા છે. ત્યારે ભાજપના ઘરણા પ્રદર્શન બાદ કોંગ્રેસની પ્રતિક્રિયા શુ હશે તે તો જોવું જ રહ્યું.