મહેસાણાઃ નાયબ મુખ્યપ્રધાન દ્વારા વિજાપુરમાં સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત ખેડૂતોને સહાય અપાઈ - દેશી ગાય નિભાવ સહાય
🎬 Watch Now: Feature Video
મહેસાણાઃ જિલ્લાના વિજાપુર ખાતે સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત ખેડૂતોને સહાય આપવામાં આવી હતી. આ સાથે દેશી ગાય નિભાવ સહાય અને પ્રાકૃતિક કૃષિ કીટ સહાય યોજનાના લાભ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે આપવામાં આવ્યો હતો. નીતિન પટેલ દ્વારા વડાપ્રધાન મોદીને જન્મદિવાસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.