વડોદરાના વરસાદી કાંસ વિસ્તારમાં મોટી સંખ્યામા મેડીકલ વેસ્ટ કચરો મળ્યો - gujarati news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4101083-thumbnail-3x2-vdr.jpg)
વડોદરાઃ જિલ્લાના પાદરા શાકમાર્કેટ પાસે આવેસ કાંસમા એક્સપાયરી થયેલ મેડીકલ સોય સાથેનો ઇનેજેક્શનનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો. આ વિસ્તારમાં ગાય અને જાનવરો ફરી રહ્યા છે. જો પશુઓને નુકસાન થશે તો તેની જવાબદાર કોણ લેશે ? તેથી એક્સપાયરી ડેટવાળા ઇન્જેક્શન કોણે નાખ્યા તે તપાસનો વિષય બની ગયો છે.