કોર્પોરેશનની કચેરીમાં જીમ અને મેયર જ અજાણ ! - વડાપ્રધાનના ફિટ ઇન્ડિયા પ્રોજેક્ટ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4762453-thumbnail-3x2-aaa.jpg)
અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મેયર અને કમિશ્નનર વચ્ચેનો વિખવાદ સપાટી પર આવી ગયો છે. મેયર પર આખા શહેરની જવાબદારી છે. પરંતુ તેઓ કોર્પોરેશન કચેરીમાં બની રહેલા જિમ મુદ્દે અજાણ છે. વડાપ્રધાનના ફિટ ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જિમ બનાવી દેવામાં આવ્યું છેને આ જીમનો ઉપયોગ ડેપ્યુટી કમિશ્નરો જ કરી શકશે. જે મુદ્દે સત્તાધીશો અને અધિકારીઓ સામ સામે આવી ગયા છે. મહત્વનું છે કે આ જીમ બનાવતી વખતે મેયરની કોઈ પરવાનગી લેવામાં આવી ન હતી. એ મહત્વનું છે કે વહીવટી અધિકારીઓ નવરાશના સમયમાં રહી શકે છે તેવા હેતુથી કમિશ્નર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
Last Updated : Oct 16, 2019, 5:15 AM IST