અંબાજીની સંસ્કૃત પાઠશાળાના ઋષિ કુમારો દ્વારા 111 દીવાઓ હાથમાં લઈને કરાઈ માતાજીની આરતી - 101 divas in Sanskrit school
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠા: દેશમાં રસીકરણનો આંકડો 100 કરોડને પાર કરતા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આયોજિત મહાઆરતી (Mataji Aarti) નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંદિર ટ્રસ્ટ સંચાલિત સંસ્કૃત પાઠશાળાના ઋષિ કુમારો દ્વારા 111 દીવાઓ હાથમાં લઈને માતાજીની આરતી કરવામાં આવી હતી. સાથે જ દેશમાં હજુ પણ જે લોકો રસીકરણમાં બાકી છે તેમનું પણ જલ્દી રસીકરણ પૂરું થાય અને સમગ્ર ભારત સંપૂર્ણ કોરોના મુક્ત બની સંપૂર્ણ સુરક્ષિત બને તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.