જામનગરમાં PGVCL કચેરી ખાતે માસ્ક વિતરણ કરાયું - GVCL કચેરીના કમ્પાઉન્ડમાં દવાનો છંટકાવ
🎬 Watch Now: Feature Video
જામનગર: વિશ્વભરમાં કોરોના વાઈરસનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે જામનગર PGVCL કચેરી ખાતે માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે-સાથે PGVCL કચેરીના કમ્પાઉન્ડમાં દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો. જામનગર PGVCL કચેરી ખાતે કોન્ટ્રાક્ટર દ્વારા રાખવામાં આવેલા માણસોને માસ્ક આપવામાં આવ્યા છે.