કલમ 370 નાબૂદ: સુરતના દિવ્યાગે શાનદાર પેઈન્ટિંગ તૈયાર કરી, જૂઓ વીડિયો... - article 370
🎬 Watch Now: Feature Video
સુરત: કેન્દ્ર સરકારના જમ્મુ કાશ્મીરમાંથી 370 કલમ દૂર કરવાના ઐતિહાસિક નિર્ણયથી સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે. દેશભરના નાગરિકોએ આ નિર્ણયને સ્વીકાર્યો છે. સરકારના આ નિર્ણયને સુરતના એક દિવ્યાંગ મનોજે અનોખી રીતે આવકાર્યો છે. બંને હાથ ન હોવા છતાં મનોજ એક શાનદાર પેઈન્ટિંગ તૈયાર કરી છે. માઉન્થ એન્ડ ફૂટ આર્ટિસ્ટ તરીકે ઓળખાતા મનોજ ભીંગારે આ પેઇન્ટિંગથી દેશના સૈનિકોના ત્યાગને બિરદાવ્યા છે.