પંચમહાલમાં મતગણતરી મથકે મીડિયાકર્મીઓ માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા - gujaratinews
🎬 Watch Now: Feature Video
પંચમહાલ: લોકસભા બેઠક માટે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે લોકોને આ પરિણામોથી અવગત કરવાનાર મીડિયાકર્મીઓ માટે મતગણતરી મથક પર તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. એક મોટા સ્ક્રીન પ્રોજેકેટર પર મતગણતરી કેન્દ્રમાંથી આવતી તમામ અપડેટ મુકવામાં આવી છે. ત્રણ મોટા LED ટીવી પણ મુકવામાં આવ્યા છે. તો આ સાથે જ બેસવાની પણ સુવિધા કરવામાં આવી છે.