લોકડાઉન રેસીપીઃ તમારા બાળકોને શાકભાજી સાથે પોટેટો લોલીપોપની સ્વાદિષ્ટ વાનગી ખવડાવો - પોટેટો લોલીપોપ
🎬 Watch Now: Feature Video
સમગ્ર દેશમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે, ત્યારે ઘરમાં ગૃહણીઓ નવિન વાનગીઓ બનાવવાના પ્રયોગો હાથ ધર્યા હતા. તો આજની લોકડાઉન રેસીપીમાં અમે તમારા માટે લાવ્યા છીએ પોટેટો લોલીપોપ. બાળકોને ક્યારેય ન ભાવતા શાકભાજી સાથે સ્વાદિષ્ટ વાનગીની મજા માણી શકે છે. બાફેલા બટાકા, ગાજરને બ્રેડ સાથે મિક્સ કરી ચાટ મસાલા સાથે તળી લો. ઘરે પ્રયોગ કરો, તમારી જાતે સ્વાદ માણો અને અમને જણાવો. Happy Snacking!
Last Updated : Jul 30, 2020, 4:35 PM IST