મહેન્દ્ર મુંજપરાએ જીત બાદ આભાર વ્યકત કર્યો
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગરઃ જિલ્લાની બેઠક પર BJPના ઉમેદવાર મહેન્દ્ર મુંજપરાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, BJP અધ્યક્ષ અમિત શાહ, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ, પ્રદેશ BJP અધ્યક્ષ જીતુ વાઘાણી તથા તમામ કાર્યકર્તાનો આભાર વ્યકત કર્યો હતો.