Mahatma Gandhi Death Anniversary: ગુજરાત વિદ્યાપીઠ દ્વારા ગાંધીજીની વિરાસત યાત્રા યોજાઈ - Mahatma Gandhi Death Anniversary
🎬 Watch Now: Feature Video
ગુજરાત વિદ્યાપીઠને 100 વર્ષ (Gujarat Vidyapeeth) પૂર્ણ થયા છે અને આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ (Mahatma Gandhi Death Anniversary) થયા છે, આ બંનેના સુભગ સમન્વયે ભેગા થઈને અને ગાંધી નિર્વાણ દિન નિમિતે આજે વિદ્યાપીઠની હેરીટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું છે. આજના યુવાનોમાં અને આજની પેઢીઓમાં ગાંધીજીના આદર્શો અને મૂલ્યો જીવનમાં ઉતારે તેમજ ગાંધીજીના વિચારોને આચરણમાં મૂકે તે હેતુથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.