લોકડાઉન 4.0ઃ બનાસકાંઠાથી ગ્રાઉન્ડ રિપોર્ટ - લોકડાઉન 4.0
🎬 Watch Now: Feature Video

બનાસકાંઠાઃ જિલ્લામાં દિવસે દિવસે વધતા કેસ અટકી ગયા છે, જેના કારણે હાલ આરોગ્ય વિભાગ દ્વારા અને જિલ્લા વાસીઓ માટે સારા સમાચાર છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી 100 કેસ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. જેમાંથી 82થી પણ વધુ લોકોએ કોરોનાને માત આપી પોતાના ઘરે પરત ગયા છે. સતત કોરોના વાઈરસની લડાઈમાં બનાસકાંઠા જિલ્લાને ચોક્કસ સફળતા મળી છે.