સિંહનો વધુ એક વીડિયો વાયરલ, જૂનાગઢના મેંદરડાની સીમમાં હોવાનું અનુમાન - VIRAKL VIDEO OF LION

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 1, 2020, 12:36 PM IST

જૂનાગઢઃ સોશિયલ મીડિયામાં સિંહનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં સિંહ ગામના કોઈ પાદરમાં એક પશુનું મારણ કરતો હોય એવું દેખાઈ રહ્યું છે, વાયરલ વીડિયો જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના કોઈ વિસ્તારનો હોવાનું મનાઈ રહ્યું છે. પરંતુ આ વીડિયોનુ સ્થળ અને સમયને લઈને ઈટીવી ભારત કોઈ પુષ્ટિ કરતું નથી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.