અમરેલીના ખાંભા ઉના રોડ પર સિંહની લટાર, જુઓ વીડિયો - સિંહની લટાર

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 5, 2019, 11:02 AM IST

અમરેલી: જિલ્લાના ઉના ખાંભા રોડ પર 2 સિંહો લટાર મારતા નજરે પડ્યા હતા. જેમા કારણે વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો. સાંજના સુમારે સિંહોનું આંટાફેરા કરતા લોકોએ મોબાઈલમાં આ નજરાણું કેદ કર્યો હતો. જે બાદ આ વીડિયો સોશિયલ મીડાયામાં વાયરલ થયો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.