thumbnail

By

Published : Sep 8, 2019, 11:44 PM IST

ETV Bharat / Videos

ખંભાળીયામાં મુશળધાર વરસાદની સાથે અનેક સ્થળો પર વિજળી પડી

દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા અને કલ્યાણપુર તાલુકાના જુવાનપુર ગામે ગત મોડી રાત્રે એક બંધ કારમાં વિજળી પડી હતી. જેને લઇને કારને સામાન્ય નુકશાન થયું હતું.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.