જામનગરની રિલાયન્સ રિફાઇનરીમાં દીપડો લટાર મારતો જોવા મળ્યો, વીડિયો વાયરલ - વીડિયો વાયરલ
🎬 Watch Now: Feature Video
જામનગર: રિલાયન્સ કંપની વિસ્તારમાં દિપડાની લટારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જામનગર નજીક આવેલ મોટી ખાવડીની રાતની ઘટના છે. એશિયાની સૌથી મોટી રિફાઇનરી રિલાયન્સમાં વિસ્તારમાં દિપડા ના આટા ફેરા કરતો નજરે પડયો છે. ટ્રક ચાલકે દિપડાનો વિડિયો મોબાઇલમાં કર્યો કેદ કર્યો હતો. જામનગર પંથકમાં છેલ્લા ઘણા સમયથી દિપડાએ દેખા દીધી હોવાના સમાચાર આવી રહ્યા અત્યારે કાલાવડ પંથકમાં પણ દીપડાએ ગાયનું મારણ કર્યું હોવાના વિગતો સામે આવી હતી.