સોમનાથઃ પ્રથમ જ્યોતિર્લિંગમાં અંતિમ શ્રાવણીયા સોમવારે કેવો છે માહોલ?, જુઓ વીડિયો - Social Distance in Somnath

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 17, 2020, 8:52 AM IST

Updated : Aug 17, 2020, 10:13 AM IST

ગીર સોમનાથ: આજે શ્રાવણ માસના અંતિમ સોમવારે પણ ભાવિકોની પાંખી હાજરી જોવા મળી હતી, પરંતુ શ્રાવણના છેલ્લા દરેક સોમવારની જેમ આ સોમવારે પણ મેઘરાજાએ સોમનાથનો જળાભિષેક કર્યો હતો. ગત વર્ષની સરખામણીએ અહીં શ્રદ્ધાળુઓનો ખૂબ જ ઘટાડો જોવા મળ્યો હતો, ત્યારે ગત વર્ષોમાં છેલ્લા સોમવારે એકઠી થતી લાખો ભાવિકોની ભીડને બદલે કોરોનાને કારણે અહીં ખૂબ જ ઓછી માત્રામાં શ્રદ્ધાળુઓ દર્શને પહોંચ્યા હતાં. જો કે, સોમનાથમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજિયાત કરવામાં આવ્યાં છે, તેમજ સેનેટાઈઝેશન ચેમ્બરનું પણ નિર્માણ કરાયું છે.
Last Updated : Aug 17, 2020, 10:13 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.