રાજકોટ યાર્ડમાં હડતાળ મામલે કિસાન સંઘ અને વેપારીઓ આમને-સામને - rajkot latest updates
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે વેપારી એસોસિએશન દ્વારા હડતાળ પાડવામાં આવી છે. જેનો આજે 7મો દિવસ છે, ત્યારે આ મામલે કિસાન સંઘ, વેપારી એસોસિએશન અને યાર્ડના સત્તાધીશોને મળવા આવી પહોંચ્યા હતા. યાર્ડના વેપારી એસોસિએશન દ્વારા કિસાન સંઘના આગેવાનોને કહેવામાં આવ્યું કે, હવે કેમ આવ્યા... યાર્ડમાં તો 7 દિવસથી હડતાળ શરૂ છે. આવું કહેતા કિસાન સંઘના આગેવાનો પણ રોષે ભરાયા હતા.