તૌકતે વાવાઝોડાને લઇને ખંભાતનું તંત્ર થયું એલર્ટ
🎬 Watch Now: Feature Video
તૌકતે વાવાઝોડું ખંભાતમાં થઇને ગુજરાતમાં પ્રવેશ કરે તેવી શક્યતા છે. આ તૌકતે વાવાઝોડાને લઇને જે નુક્સાન થશે તેને પહોંચી વળવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ખંભાતના દરિયા કાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને 2500 લોકોને બીજી જગ્યાએ સેલ્ટર સેન્ટરમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. કલેક્ટરથી લઇને વિવિધ નેતાઓએ લોકો માટે મેડિકલ, રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે.