'ક્યાર' વાવાઝોડું પડ્યું ધીમું, આગામી 4 દિવસમાં વરસાદની શક્યતા

By

Published : Oct 26, 2019, 6:46 PM IST

thumbnail
પોરબંદર: હવામાન વિભાગ દ્વારા 2 દિવસ અગાઉ વાવાઝોડું આવશે તેવી સૂચના આપવામાં આવી હતી. પરંતુ, આ સંકટનું વાદળ ટળ્યું છે. તેવી શક્યતા હવામાન વિભાગે વ્યકત કરી હતી. 'ક્યાર' વાવાઝોડાએ મહારાષ્ટ્રના દરિયામાં ફંટાઈ જવાની શક્યતાઓ જણાવી હતી. તો પોરબંદર સહિત ગુજરાતના દરીયા કિનારાના વિસ્તારોમાં આગામી 4 દિવસમાં હળવા વરસાદની આગાહી પણ હવામાન વિભાગે કરી છે અને બંદર પર 2 નંબરનું સિગ્નલ રાખવામાં આવ્યું હતું, તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.