ડીસામાં કાળી ચૌદશની અનોખી પૂજા - કાળી ચૌદશ પૂજા
🎬 Watch Now: Feature Video
ડીસાઃ વર્ષના અંતિમ દિવસોમાં આવતી અંધારી ચૌદસ એટલે કાળી ચૌદસ. આ દિવસને તાંત્રિક વિદ્યા નાતે ખૂબ મહત્વનો માનવામાં આવે છે. પરંતુ ડીસામાં કેટલાક યુવાનો કાળી ચૌદશના સ્મશાનમાં જઇ જન કલ્યાણ માટે પૂજા કરે છે. ત્યારે આ વર્ષે યુવકોએ દેશને મંદીથી મુક્ત કરવા અને અકસ્માતોની ઘટનાઓ ઘટાડવા માટે પૂજા કરી હતી.