જૂનાગઢ પેટા ચૂંટણીનું પરિણામઃ ભાજપ-કોંગ્રેસ બન્નેને મળી 1-1 બેઠક - જૂનાગઢ પેટા ચૂંટણી
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ શહેરમાં યોજાયેલી વોર્ડ નંબર 15 અને 6ની પેટા ચૂંટણીમાં વોર્ડ નંબર 15 ભાજપના નાગજી કટારા અને વોર્ડ નંબર 6માં કોંગ્રેસના લલિતભાઈની જીત થઇ છે. 2019માં થયેલી ચૂંટણીમાં આ બન્ને બેઠક ભાજપના ફાળે ગઇ હતી. ત્યારબાદ ભાજપના બન્ને કોર્પોરેટરનું બીમારીના કારણે અવસાન થયું હતું. જેથી પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસ એક બેઠક છીનવવામાં સફળ રહ્યું છે.