ભાવનગરમાં જીગ્નેશ મેવાણીએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર - ભાજપ સરકાર પર પ્રહાર
🎬 Watch Now: Feature Video

ભાવનગર: વડોદરાની ઘટનાને પગલે જીગ્નેશ મેવાણીએ નલીયાકાંડમાં ભીનું સંકેલ્યું ન હોત તો આજે વડોદરા જેવી ઘટના ન ઘટી હોત તેવા આક્ષેપ સાથે ભાજપ સરકાર પર પ્રહાર અનેક પ્રહારો કર્યા હતાં.