પ્રધાન બ્રિજેશ મેરજાના નેતૃત્વમાં પોતાના વતન મોરબીમાં જન આશીર્વાદ યાત્રા યોજાઈ - વડાપ્રધાન મોદીને અને મોરબી
🎬 Watch Now: Feature Video
મોરબી: રાજ્ય સરકારના પ્રધાન બ્રિજેશ મેરજાના નેતૃત્વમાં આજે રવિવારે મોરબી ખાતે જન આશીર્વાદ યાત્રા યોજવામાં આવી હતી, જે પ્રસંગે સાંસદ મોહન કુંડારિયા સહિતના નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, મોરબીના વિકાસમાં તેઓ કોઈ કસર નહિ છોડે. આ ઉપરાંત તે પણ કહ્યું કે, વડાપ્રધાન મોદીને પણ મોરબી સાથે જુનો નાતો છે અને મોરબીના વિકાસ માટે તેઓ પણ તત્પર હોવાનું જણાવ્યું હતું.
Last Updated : Oct 3, 2021, 5:20 PM IST