જામનગરના લાલપુરના મૂડીલામાં સર્વે કામગીરી પર જનતા રેડ - જામનગર જનતા રેડ
🎬 Watch Now: Feature Video
જામનગરઃ જિલ્લાના લાલપુર તાલુકાના મૂળીલા ગામમાં કમોસમી વરસાદના કારણે જિલ્લામાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. જેને લઇને સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે, ત્યારે ખેડૂત નેતા પાલભાઈ આંબલિયાએ સર્વે સ્થળે જનતા રેડ પાડી હતી. ETV BHARAT સાથે તેને વાતચીત કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માગ કરી રહ્યો છીએ.