સોમનાથમાં મહાશિવરાત્રી પર્વ પર ગોઠવાઈ સઘન સુરક્ષા

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 21, 2020, 2:24 PM IST

ગીર સોમનાથ: મહાશિવરાત્રીના પાવન પર્વે દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શને લાખો દર્શનાર્થીઓ ઉમટ્યા છે, ત્યારે મહા શિવરાત્રીને લઈને સોમનાથ મંદિર વહેલી સવારે 4 વાગ્યાથી શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મુકાયું છે. એક અંદાજ અનુસાર 2.5 લાખ જેટલા શ્રધ્ધાળુઓ સોમનાથના દર્શને આવવાના છે. જેથી પોલીસ દ્વારા સઘન સુરક્ષા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત મંદિરની સિક્યુરિટી માટે 1 DYSP, 1 PI, 4 PSI, 300 સુરક્ષાકર્મી, ડોગ સ્ક્વોડ અને બૉમ્બ ડિસપોઝલ સ્ક્વોડને તૈનાત કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.