સ્કૂલવાન ચલાવી આ મહિલા ચલાવે છે પરિવારનું ગુજરાન... - Gujarati video
🎬 Watch Now: Feature Video

ગોધરાઃ વર્ષોથી મહિલાઓને અશક્ત અને બીજા પર નિર્ભર રહેતી જોતા આવ્યા છીએ. પરંતુ વર્તમાનમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ આવી સમાજમાં પોતાની ઓળખ બનાવી રહી છે. સમાજમાં એવી ઘણી મહિલાઓ છે, જેમનો સંઘર્ષ ભલભલા પુરુષોને શરમાવે તેવો છે. આવું જ એક ઉદાહરણ પુરુ પાડ્યુ છે ગોધરાની મહિલાએ. જે ન માત્ર ગોધરામાં, પરંતુ સમાજની મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત બની છે.