અમદાવાદ-ઈન્દોર હાઇવે પરથી સ્વદેશી દારૂના જથ્થા સાથે 2 ઇસમો ઝડપાયા - Mahisagar news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5853855-thumbnail-3x2-mahisagar.jpg)
મહીસાગરઃ બાલાસિનોર પાસે અમદાવાદ-ઈન્દોર હાઇવે પરથી ભારતીય બનાવટનો સ્વદેશી દારૂના જથ્થા સાથે 2 ઇસમોને પોલીસે બાતમીના આધારે ઝડપી લીધા હતા. પોલીસના જણાવ્યા મુજબ બંને ઇસમો હરિયાણાના રહીશ છે, તેમની પાસેથી અલગ-અલગ બ્રાન્ડની કાચની બોટલો તથા ટીન બીયર મળી કુલ નંગ 2448 સાથે રૂપિયા 11,97,800 જેટલી માતબર રકમનો મુદ્દામાલ પોલીસ ટીમ દ્વારા પકડી વધુ કાર્યવાહી હાથ ધરાઈ હતી.