અમદાવાદમાં 31મો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ: ભાગ-1 - Inauguration

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 7, 2020, 3:04 PM IST

અમદાવાદ: આજથી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2020નો પ્રારંભ થયો છે. આ પતંગ મહોત્સવ 7 દિવસ સુધી એટલે કે, 14મી જાન્યુઆરી સુધી ચાલશે. આ મહોત્સવના ઉદ્ધાટન સમારોહમાં વિદેશી મહેમાનો સાથે અમદાવાદની જનતાએ પણ હાજરી આપી હતી. આ મહોત્સવમાં હજારોની સંખ્યામાં લોકો પતંગ ચગાવવાની તથા જોવાની મજા માણી રહ્યાં છે. આ વખતે 43 દેશોના 153 પતંગબાજો અને ગુજરાત સહિત 12 રાજ્યોના 115 પતંગબાજો સ્પર્ધામાં ભાગ લેશે. આ મહોત્સવમાં ગુજરાતમાંથી 795 પતંગબાજ હાજર રહેશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.