લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્દઘાટન - પેટા ચૂંટણી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 10, 2020, 1:16 PM IST

સુરેન્દ્રનગર: લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં કૃષિ પ્રધાન અને લીંબડી બેઠકના ચૂંટણી પ્રભારી આર. સી. ફળદુના હસ્તે મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ તકે પૂર્વ પ્રધાન કિરીટસિંહ રાણા, જિલ્લા ભાજપ પ્રમુખ, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, હોદેદારો સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.