અમદાવાદમાં કરાયું ફાયર રોબોટનું લોકાર્પણ - Municipal Corporation
🎬 Watch Now: Feature Video
અમદાવાદના કાંકરિયા ખાતે અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા ફાયર રોબોટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ફાયર રોબોટના લોકાર્પણ સમયે અમદાવાદના મેયર શ્રીમતી બીજલ પટેલ તેમજ ફાયર ચીફ ઓફિસર શ્રી દસ્તુર ઉપસ્થિત રહ્યાં હતા.