ભરૂચના ભોલાવ વિસ્તારમાં ST વિભાગની નવી કચેરીનું લોકાર્પણ કરાયું - ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ
🎬 Watch Now: Feature Video

ભરૂચઃ ભોલાવ વિસ્તારમાં નિર્માણ પામેલ એસ.ટી.વિભાગની નવી કચેરીનું રાજ્યના વાહન વ્યવહાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું. ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂપિયા 4.63 કરોડના ખર્ચે આ ST વિભાગીની કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે.