નવરાત્રીમા અંબાજી મંદિરના ચાચર ચોકમાં ખેલૈયાઓની ધૂમ - ચાચર ચોકમાં ખેલૈયાઓની ધૂમ
🎬 Watch Now: Feature Video

બનાસકાઠાઃ યાત્રાધામ અંબાજી ખાતે છઠ્ઠા નોરતે માં અંબાના ચાચરચોકમાં ખેલૈયાઓએ ધૂમ મચાવી હતી. અંબાજીના પોલીસ ઇન્સ્પેક્ટર સી.કે.ચૌધરીએ માં અંબાની આરતી ઉતારી હતી. અંબાજી સહિત આસપાસના વિસ્તારના ખેલૈયાઓ મોટી સંખ્યામાં દાંડિયા રાસ રમી માતાજીની આરાધના કરી હતી.