કોરોના વાઈરસની દહેશત: દ્વારકાધીશ મંદિરને સેનેટાઈઝ કરાયું - સેનેટ્રાઇઝ
🎬 Watch Now: Feature Video

દ્વારકાઃ કોરોના વાઈરસે વિશ્વઆખાને બંધક બનાવ્યું છે. યાત્રાધામ દ્વારકામાં જગત મંદિર પણ ઘણા સમયથી યાત્રાળુઓ માટે બંધ કરવામાં આવ્યું છે. પરંતુ બંધ કરાતા પહેલાં લાખોની સંખ્યામાં યાત્રાળુઓએ દર્શન કર્યા હતા. તે જોતાં દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ દ્વારા ગુરૂવારે જગત મંદિરને સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું.