સુરતમાં કન્ટેન્ટમેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં વેપાર ધંધા ફરી શરૂ થયા - The fourth phase of the lockdown
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7257676-410-7257676-1589867016158.jpg)
સુરત: લોકડાઉનના ચોથા તબક્કાને લઈને રાજય સરકાર દ્વારા કરવામાં આવેલી મહત્વની જાહેરાત બાદ કન્ટેન્ટમેન્ટ ઝોન બહાર આવતાં વિસ્તારોમાં ધંધા વેપાર ફરી શરૂ થઇ ચુક્યા છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલી અલગ-અલગ ગારમેન્ટ સહીતની દુકાનો ધમધમતી જોવા મળી હતી. પરંતુ વેપારમાં તેજી આવતાં છ માસ જેટલો સમય લાગી શકે છે. જોકે, સરકારે કરેલા નિર્ણયને સૌ આવકારે છે.