જામનગરમાં મોડાસા દુષ્કર્મ મામલે કોંગ્રેસ અનુ.જાતિ મોરચાએ આપ્યું આવેદનપત્ર - જામનગરમાં કોંગ્રેસ અનુ.જાતિ મોરચાએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર
🎬 Watch Now: Feature Video

જામનગર : મોડાસામાં 19 વર્ષીય યુવતી પર થયેલ દુષ્કર્મ મામલે રાજ્યભરમાં આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે. ત્યારે જામનગરમાં કોંગ્રેસ અનુ.જાતિ મોરચાએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી દુષ્કર્મમાં દોષિત આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી.