રાજકોટમાં પાઇપલાઇનમાં ભંગાણ, રસ્તાઓ થયા પાણી પાણી - પાઇપલાઇનમાં ભંગાણ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5661591-thumbnail-3x2-rajkot.jpg)
રાજકોટ: પારેવડી ચોક નજીક મહાનગરપાલિકાની પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ સર્જાયું હતું.રસ્તાઓ પર પાણી પાણી થયા હતા, જ્યારે મહાનગરપાલિકા તંત્રની બેદરકારીનો ફરી એકવાર રાજકોટ વાસીઓ ભોગ બન્યા હતા. અગાઉ પણ આ પ્રકારની ઘટના સામે આવતા મનપા પાઇપલાઇન રીપેર કરવાના નામે શહેરના અલગ અલગ વોર્ડમાં પાણીકાંપ પડે છે, ત્યોરે વાસીઓને પાણીકાપનો સામનો કરવો પડી શકે છે.