પાટણમાં કાયદાનો ભંગ કરનાર સામે ગુનો નોંધાશે - કોરોના વાયરસ
🎬 Watch Now: Feature Video
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઇરસને લઈ આગામી 14મી એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત કરી છે, ત્યારે પાટણ જિલ્લા પોલીસ દ્વારા તત્પરતા દાખવી દરેક લોકોને પોતપોતાના વિસ્તારોમાં રહેવા તાકીદ કરી છે. આ સાથે જ કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે ગુના નોંધવામાં આવશે, તેવી ચેતવણી પણ આપી છે.