કેશોદમાં કોંગ્રેસ અને યુથ કોંગ્રેસે હાથરસની ઘટના પર ધરણા યોજ્યા - Congress picket in Keshad
🎬 Watch Now: Feature Video

જૂનાગઢ: કેશોદમાં કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના કાર્યકરોએ કૃષિ બીલ અને હાથરસમાં થયેલી દુષ્કર્મની ઘટનાના વિરોધમાં સરકારને જગાડવા માટે કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન રૂપે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીજીની જન્મ જ્યંતી નિમિત્તે કેશોદ અને માળીયા હાટીનાની ગળોદર ચોકડી ખાતે વિરોધ પ્રદર્શન કરી ઉપવાસ પર બેઠા હતા.